gu_tn/1pe/01/22.md

1.6 KiB

You made your souls pure

અહિ “આત્મા” શબ્દએ આખા વ્યક્તિને દર્શાવે છે. બીજું અનુવાદ: તમે પોતાને પવિત્ર કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

pure

અહિં પવિત્રતાનો વિચાર એ ઈશ્વરની આગળ સ્વીકાર્ય થવું તેને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by obedience to the truth

મૌખિક વાક્યનો ઉપયોગ કરીને તમે આનો અનુવાદ કરી શકો. બીજું અનુવાદ: “સત્યનું પાલન કરવાથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

brotherly love

આ વિશ્વાસી ભાઈઓ વચ્ચેનો પ્રેમ પ્રગટ કરે છે.

love one another earnestly from the heart

અહિયા “મન/હૃદય” એ વ્યક્તિના લાગણીઓ અને વિચારો માટેનું ઉપનામ છે. કોઈને પ્રેમ કરવો “હૃદયથી” એટલે કે કોઈને સમસ્ત સ્વાર્પણથી સંપૂર્ણ પ્રેમ કરવો. બીજું અનુવાદ: “ખંતથી અને પૂરા અંતઃકરણથી એકબીજા પર પ્રેમ કરવો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)