gu_tn/1pe/01/21.md

697 B

who raised him from the dead

અહિ ઉઠાડયો એ કોઈ મરણ પામ્યું હોય તેને ફરીથી સજીવન કરવા માટેનો રૂઢિપ્રયોગ છે. બીજું અનુવાદ: “ જેને તેમણે મૂએલામાંથી પાછો ઉઠાડયો કે જેથી તે હવે મૂએલાઓમાં ન ગણાય”

and gave him glory

અને તેને મહિમાવંત કર્યા અથવા “અને બતાવ્યું કે તે મહિમાવંત છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)