gu_tn/1pe/01/20.md

1.3 KiB

Christ was chosen

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે ખ્રિસ્તને પસંદ કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

before the foundation of the world

તમે આને મૌખિકવાક્ય સાથે અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: “ઈશ્વરે જગત ઉત્પન્ન કર્યું તે પહેલા” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

he has been revealed to you

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે તેમને તમારી સમક્ષ રજૂ કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he has been revealed to you

પિતરનો કહેવાનો અર્થ એવો નથી કે તેના વાચકોએ ખ્રિસ્તને જોયા છે, પણ તેના વિશેના સત્યને જાણ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)