gu_tn/1pe/01/16.md

554 B

For it is written

આ વાક્ય શાસ્ત્રમાં રહેલ ઈશ્વરના સંદેશને દર્શાવે છે. આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કેમકે જેમ ઈશ્વરે કહ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Be holy, because I am holy

અહિયાં “હું” શબ્દ ઈશ્વરને વર્ણવે છે.