gu_tn/1pe/01/10.md

1.3 KiB

salvation ... grace

આ શબ્દ બે વિચારો પ્રગટ કરે છે જાણેકે તે પદાર્થ કે વસ્તુ હોય. વાસ્તવિકરીતે “તારણ” એ તો આપણને બચાવવા માટે ઈશ્વરનું કૃત્ય, અથવા પરિણામ સ્વરૂપે જે થાય છે તે. તેજ રીતે “કૃપા” એટ્લે ઈશ્વર વિશ્વાસીઓ સાથે નમ્રતાભર્યો વ્યવ્હાર કરે છે તે.

searched and inquired carefully

“ ખંતથી તપાસીને શોધ કર્યો ” શબ્દોનો અર્થ મૂળભૂત રીતે “શોધવું” જેવો જ થાય. એક સાથે દર્શાવેલા આ શબ્દો ભારપૂર્વક દર્શાવે છે કે પ્રબોધકોએ તારણને સમજવા માટે કેટલો અથાગ પ્રયત્ન કર્યો હતો . બીજું અનુવાદ: “ ખૂબજ ચોક્સાઇપૂર્વક તપાસ કરવી” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)