gu_tn/1pe/01/05.md

1.3 KiB

You are protected by God's power

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમારું રક્ષણ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by God's power

અહિયાં “સામર્થ્ય” એ દર્શાવે છે કે ઈશ્વર સામર્થ્યવાન છે અને વિશ્વાસીઓની સંભાળ લેવા સમર્થ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

through faith

અહિયાં “વિશ્વાસ” એ વિશ્વાસીઓનો ખ્રિસ્તમાં જે વિશ્વાસ છે તે હકીકતને દર્શાવે છે. બીજું અનુવાદ: “તમારા વિશ્વાસને કારણે” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

that is ready to be revealed

આ વાક્યને સક્રિયરૂપમાં દર્શાવી શકાય: “ કે જે ઈશ્વર પ્રગટ કરવાની તૈયારીમાં છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)