gu_tn/1pe/01/02.md

2.5 KiB

according to the foreknowledge of God the Father

તેમના પૂર્વજ્ઞાનથી પસંદ કર્યા છે.

the foreknowledge of God the Father

અમૂર્ત નામ “પૂર્વજ્ઞાન” શાબ્દિક વાક્યમાં અનુવાદ કરી શકાય. શક્ય અર્થો 1) ઇશ્વરે અગાઉથી જ નિર્ધારીત કરેલ છે કે ભવિષ્યમાં શું થવાનુ છે વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પિતાએ જે અગાઉથી નક્કી કર્યું છે” અથવા 2) ઇશ્વરને અગાઉથી જ ખબર છે કે ભવિષ્યમાં શું થવાનુ છે . બીજું અનુવાદ: “ જે (વાતો) ઈશ્વરપિતા પહેલાથી જ જાણે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

for the sprinkling of the blood of Jesus Christ

અહિંયા “રક્ત” ઈસુના મરણને દર્શાવે છે. જેમ મુસાએ ઈશ્વરના કરાર દર્શાવતુ રક્ત ઇઝરાયલ લોકો પર છાંટ્યું હતું, તેમ વિશ્વાસીઓ ઈસુના મરણને કારણે ઈશ્વર સાથેના કરારમાં જોડાયેલા છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]]અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

May grace be to you, and may your peace increase

આ ભાગ કૃપા વિષે એમ કહે છે જાણે કે તે કોઇ વસ્તુ છે જે વિશ્વાસીઓ પાસે હોવી જોઇએ, અને શાંતિ વિશે એમ કહે છે જાણેકે તે કંઇક છે જે સંખ્યાના રૂપમાં વધતી હોવી જોઇએ. ખરેખર, વાસ્તવિક રીતે કૃપા એ તો ઇશ્વરનો વિશ્વાસીઓ પ્રત્યેનો નમ્રતાભર્યો વ્યવ્હાર છે અને શાંતિ એ છે કે કેવી રીતે વિશ્વાસીઓ સલામતી અને આનંદમાં ઈશ્વર સાથે રહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)