gu_tn/1jn/05/21.md

847 B

Children

યોહાન એક વડીલ અને તેઓના આગેવાન હતો. તેઓ માટે તેનો પ્રેમ પ્રદર્શિત કરવા માટે તે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. જુઓ અગાઉનું અનુવાદ [૧ યો. ૨:૧] (../૦૨/૦૧.md). વૈકલ્પિક ભાષાંતર: ખ્રિસ્તમાં મારા પ્રિય બાળકો” અથવા “મારા વહાલાઓ જેઓ મારા પ્રિય બાળકો સમાન છો” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

keep yourselves from idols

મૂર્તિપૂજાથી દૂર રહો અથવા “મૂર્તિપૂજા ન કરો”