gu_tn/1jn/05/19.md

1.2 KiB

the whole world lies in the power of the evil one

કોઈના સામર્થ્યમાં રહેવું એ દર્શાવે છે કે કોઈના દ્વારા સંયમમાં રહેવું અથવા તેના અધિકારમાં રહેવું. વૈકલ્પિક ભાષાંતર: આખું જગત તે દુષ્ટના અધિકારમાં છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

the whole world

અહિયાં “જગત” ના ઉલ્લેખ વિશે બાઈબલના કેટલાક લેખકો જણાવે છે કે તે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે, જે લોકો ઈશ્વર વિરુદ્ધ બળવાખોર જીવન જીવે છે તથા જગતની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે, જે પ્રક્રિયા પાપના દુષિત સામર્થ્યથી દરેક રીતે પ્રભાવિત છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)