gu_tn/1jn/05/16.md

757 B

his brother

સાથી વિશ્વાસી

life

શબ્દ “જીવન” આખા પત્ર દરમિયાન શારીરિક જીવન કરતાં વધારે અર્થમાં ઉલ્લેખાયેલ છે. અહિયાં “જીવન” એ આત્મિક રીતે જીવંત દર્શાવે છે. જુઓ અગાઉનું અનુવાદ: ૧ યો. ૧:૧ (જુઓ:rc://*/ta/man/translate/figs-abstractnouns)

death

આ અનંતમરણને દર્શાવે છે, એટલે કે અનંતકાળ સુધી ઈશ્વરની ઉપસ્થિતિમાંથી દૂર હોવું.