gu_tn/1jn/05/06.md

1.6 KiB

Connecting Statement:

યોહાન, ઈસુ વિશે અને અને ઈશ્વરે તેમના વિષે જે કહ્યું તે વિશે શિક્ષણ આપે છે.

This is the one who came by water and blood: Jesus Christ

ઈસુ પાણી અને રક્ત મારફતે આવ્યા. અહિયાં “પાણી” એ ઈસુના બાપ્તિસ્માને દર્શાવે છે અને “રક્ત” એ ઈસુના વધસ્તંભના મરણને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે ઈસુને બાપ્તિસ્મા સમયે અને મરણ સમયે પુત્ર તરીકે બતાવ્યા છે.” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

He came not only by water, but also by water and blood

અહિયાં “પાણી” એ ઈસુના બાપ્તિસ્માને દર્શાવે છે અને “રક્ત” એ ઈસુના વધસ્તંભના મરણને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ માનવદેહમાં ઈશ્વરપુત્ર હતા તે આપણને ઈશ્વરે ફક્ત ઈસુના બાપ્તિસમાં સમયે જ નહીં પરંતુ ઈસુના બાપ્તિસમાં અને વધસ્તંભ પરના મરણ સમયે પણ દર્શાવ્યું” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)