gu_tn/1jn/05/04.md

1.5 KiB

everyone who is born from God overcomes

ઈશ્વરના બાળકો વિજય મેળવે છે

overcomes the world

જગત પર વિજય પ્રાપ્ત કરે છે, “જગત પર જીતે છે” અથવા અવિશ્વાસીઓ કરે છે તેવા કામો કરવાનું ધિક્કારે છે”

the world

આ ભાગ “જગત” શબ્દનો ઉપયોગ કરે છે જે પાપી લોકો અને જગતની દુષ્ટતાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જગતમાંની એ સર્વ બાબત કે જે ઈશ્વરની વિરુદ્ધ છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

And this is the victory that has overcome the world, even our faith

જે કંઈ આપણને ઈશ્વરની વિરુધ્ધ પાપ કરવા દોરી જતું હશે તેનો પ્રતિકાર કરવા આ છે જે આપણને સામર્થ્ય આપે છે: આપણો વિશ્વાસ અથવા “એ આપણો વિશ્વાસ છે જે આપણને ઈશ્વરની વિરુધ્ધ પાપ કરવા દોરી જનાર કંઈ પણ બાબત સામે પ્રતિકાર કરવા સામર્થ્ય આપે છે”