gu_tn/1jn/04/intro.md

1.9 KiB

૧ યોહાન ૦૪ સામાન્ય નોંઘ

આ અધ્યાયની ખાસ વિચારો

આત્મા

શબ્દ “આત્મા” આ અધ્યાયમાં ભિન્ન રીતે વપરાયો છે. શબ્દ “આત્મા” અમુક સમયે આત્મિક બાબત માટે દર્શાવાયો છે. અમુક સમયે કોઈના ચારિત્ર્ય માટે વપરાયો છે. ઉ.દા. “ખ્રિસ્ત વિરોધીની આત્મા” “સત્યનો આત્મા” અને “ભૂલનો આત્મા” કયા પ્રકારના ખ્રિસ્ત વિરોધી, સત્ય, અને ભૂલ છે તે પર આધારીત છે. “આત્મા” (મોટા અક્ષરમાં લેખેલો “એસ S”) અને “ઈશ્વરનો આત્મા” ઈશ્વરને દર્શાવે છે. (જુઓ” rc://*/tw/dict/bible/kt/antichrist)

આ અધ્યાયના બીજા અન્ય અનુવાદમાં સંભવિત મુશ્કેલીઓ

પ્રેમાળ ઈશ્વર

જો લોકો ઈશ્વરને પ્રેમ કરે છે તો તેમણે તેમના જીવનો મારફતે અને લોકોની સાથેના વ્યવહાર મરફતે બતાવવાનું છે. આ પ્રમાણે કરવાથી આપણને ખાતરી છે કે આપણો ઉદ્ધાર થયો છે અને આપણે ઈશ્વરના છીએ, પણ બીજાને પ્રેમ કરવો તે આપણો ઉદ્ધાર કરી શકતું નથી. (જુઓ:rc://*/tw/dict/bible/kt/save)