gu_tn/1jn/04/20.md

841 B

hates his brother

સાથી વિશ્વાસીનો ધિક્કાર કરે છે

the one who does not love his brother, whom he has seen, cannot love God, whom he has not seen

એક પંક્તિમાં બે વિરુદ્ધાર્થી નિવેદનો ગૂંચવણ કરતાં હોય તો તેમનો અનુવાદ અલગ રીતે કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ પોતાના ભાઈને જેને તેણે જોયો છે તેને જે ધિક્કારે છે, તે ઈશ્વરને કે જેમને તેણે જોયા નથી તેમને પ્રેમ કરી શકતો નથી. . (જુઓ:rc://*/ta/man/translate/figs-doublenegatives)