gu_tn/1jn/04/18.md

1.2 KiB

Instead, perfect love throws out fear

અહિયાં “પ્રેમ” ભયનેદૂર કરવાનું સામર્થ્ય વ્યક્તિમાં છે તેનું વર્ણન છે. ઈશ્વરનો પ્રેમ સંપૂર્ણ છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે આપણો પ્રેમ સંપૂર્ણ થશે ત્યારે કોઈ પણ પ્રકારની બીક રહેશે નહીં. (જુઓ:rc://*/ta/man/translate/figs-personification)

because fear has to do with punishment

આપણને બીક લાગશે જ્યારે આપણે વિચારીશું કે તેઓ આપણને સજા કરશે.

But the one who fears has not been made perfect in love

આ સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: પણ જ્યારે વ્યક્તિને બીક લાગે છે કે તેને ઈશ્વરથી સજા થશે તો તેનામાં પ્રેમ સંપૂર્ણ થયો નથી. (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)