gu_tn/1jn/04/16.md

1.1 KiB

God is love

આ રૂપક છે જેનો અર્થ “ઈશ્વરનો સ્વભાવ પ્રેમ છે.” અગાઉનું અનુવાદ જુઓ 1 યો. 4:8 (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

the one who remains in this love

જેઓ સતત બીજાઓને પ્રેમ કરે છે

remains in God, and God remains in him

કોઇની સાથે સતત રહેવું એટલે તેની સાથે સતત સંગતમાં રહેવું. અગાઉનું અનુવાદ જુઓ: “ઈશ્વરમાં રહે છે 1 યો. 2:6 વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરની સાથે સતત સંગતમાં રહે છે અને ઈશ્વર સતત તેની સાથે સંગત કરે છે” અથવા “ઈશ્વર સાથે જોડાયેલ રહે છે અને ઈશ્વર તેની સાથે જોડાયેલ રહે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)