gu_tn/1jn/04/14.md

720 B

Also, we have seen and have borne witness that the Father has sent the Son to be the Savior of the world

અમે પ્રેરિતોએ ઈશ્વરના પુત્રને જોયા છે અને દરેકને જણાવ્યુ છે કે ઈશ્વરપિતાએ તેમના પુત્રને જગતના લોકોના ઉદ્ધારને માટે મોકલી આપ્યા.

Father ... Son

ઈસુ અને ઈશ્વર વચ્ચે મહત્વના સબંધનું વર્ણન કરતા આ મહત્વના શીર્ષકો છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)