gu_tn/1jn/04/13.md

2.1 KiB

we remain in him and he in us

કોઇની સાથે સતત રહેવું એટલે સંગતમાં રહેવું. અગાઉનું અનુવાદ જુઓ: “ઈશ્વરમાં રહે છે 1 યો. 2:6 વૈકલ્પિક ભાષાંતર: “આપણે સતત ઈશ્વર સાથે સંગત કરીએ છે અને ઈશ્વર સતત આપણી સાથે સંગત કરે છે” અથવા “ઈશ્વર આપણી સાથે જોડાયેલ રહે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

and he in us

શબ્દ “રહેવું” એ અગાઉના શબ્દ સમૂહથી સમજવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને તેઓ આપણામાં રહે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-ellipsis)

By this we know ... us, because he has given

તમારું અનુવાદ સ્પષ્ટ થશે જ્યાર તમે “આ મારફતે” અથવા “કારણ કે” શબ્દોનો સમાવેશ ન કરો. વૈકલ્પિક ભાષાંતર: “આપણે જાણીએ છીએ …. કારણ કે તેમણે આપણને આપ્યું છે” અથવા “આથી આપણે જાણીએ છીએ કે અમને તેમણે આપ્યું”.

because he has given us some of his Spirit

કારણ કે તેમણે પોતાનો આત્મા આપણને આપ્યો અથવા “કારણ કે તેમણે પોતાનો પવિત્ર આત્મા આપણામાં મૂક્યો.” જો કે આ વાક્યનો અર્થ એમ થતો નથી કે, ઈશ્વરે તેમનો આત્મા આપણને આપ્યો તેથી તેમની પાસે તેમનો આત્મા ઓછો થયો.