gu_tn/1jn/04/10.md

875 B

In this is love

ઈશ્વરે સાચો પ્રેમ બતાવ્યો છે

he sent his Son to be the propitiation for our sins

અહિયાં “પ્રાયશ્ચિત” એ ઇસુનું વધસ્તંભનું મરણ જેમાં પાપ વિરુદ્ધ ઈશ્વરનો ક્રોધ દર્શાવે છે. આ શબ્દ શાબ્દિક વાક્યમાં અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા મોકલ્યો અને આપણા ઉપર જે પાપનો ક્રોધ હતો તે શાંત થયો” (જુઓ:rc://*/ta/man/translate/figs-abstractnouns)