gu_tn/1jn/04/07.md

1.5 KiB

General Information:

યોહાન સતત નવા સ્વભાવ વિષે શિક્ષણ આપે છે. તે પોતાના વાંચકોને ઈશ્વરના પ્રેમ વિષે અને એકબીજા પર પ્રેમ કરવા વિષે શિક્ષણ આપે છે.

Beloved, let us love

તમને જેઓને મે પ્રેમ કર્યો છે, આવો આપણે પ્રેમ કરીએ . અથવા “પ્રિય મિત્રો,આપણે પ્રેમ કરીએ . અગાઉનું અનુવાદ જુઓ: 1 યો. 2:7

let us love one another

વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓને પ્રેમ કરવો જોઈએ.

and everyone who loves is born from God and knows God

જેઓ તેમના સાથી વિશ્વાસી ભાઈને પ્રેમ કરે છે તેઓ ઈશ્વરના બાળકો છે અને તેમને ઓળખે છે.

for love is from God

કારણ કે ઈશ્વરે આપણને પ્રેમ કરવા પ્રેરે છે.

born from God

આ અલંકારિક અર્થ છે જેમ એક બાળકને તેના પિતા સાથે સંબંધ હોય છે તેમ ઈશ્વર સાથે પણ છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)