gu_tn/1jn/04/05.md

1.7 KiB

They are from the world

શબ્દ “તેમાથી” એ સામર્થ્ય અને અધિકાર પ્રાપ્ત કર્યા” એનો રૂપક છે.” “જગતમાં” એ અલંકારિક શબ્દ છે જેનો અર્થ જેઓ જગતમાંનો છે તેના માટે છે,” શેતાન પણ પાપી લોકો માટે વપરાતું એક અલંકારિક શબ્દ છે જેઓ તેનું હર્ષથી સાંભળે છે અને તેને અધિકાર આપે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

therefore what they say is from the world

છે જગત શબ્દનો અલંકારિક અર્થ છે “ જે જગતમાં છે” શેતાન પણ પાપી લોકો માટે વપરાતું એક અલંકારિક શબ્દ છે જેઓ તેનું હર્ષથી સાંભળે છે અને તેને અધિકાર આપે છે.. વૈકલ્પિક ભાષાંતર: “જે તેઓ પાપી લોકો પાસેથી શીખ્યા છે તે તેઓને શીખવે છે.” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

and the world listens to them

“જગત” જેઓ ઈશ્વરને આધીન થતા નથી તેઓ માટે વપરાતું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ ઈશ્વરને અનુસરતા નથી તેઓ તેમનું સાંભળે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)