gu_tn/1jn/04/01.md

1.6 KiB

General Information:

યોહાન જુઠા શિક્ષકો વિષે ચેતવે છે જેઓ ખ્રિસ્તના દેહધારીપણા વિરુધ્ધ શિક્ષણ આપે છે અને જગત પર પ્રેમ કરનારાઓની જેમ વાત કરે છે.

Beloved, do not believe

તમને જેઓને હું પ્રેમ કરું છું, તેઓ તમે વિશ્વાસ ન કરો અથવા “પ્રિય મિત્રો વિશ્વાસ ન કરો” અગાઉનું અનુવાદ જુઓ ૧ યો. ૨:૭

do not believe every spirit

અહિયાં શબ્દ “આત્મા” આત્મિક શકતી દર્શાવે છે અથવા વ્યક્તિને સંદેશ કે પ્રબોધ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “દરેક પ્રબોધ પર વિશ્વાસ ન રાખો જેઓ કહે છે કે તેઓ આત્માનો સંદેશ આપે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

test the spirits

અહિયાં શબ્દ “આત્મા” એ આત્મિક સામર્થ્ય દર્શાવે છે અથવા વ્યક્તિને સંદેશ અથવા પ્રબોધ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રબોધક જે કહે છે તે પર વિચાર કરો: (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)