gu_tn/1jn/03/24.md

785 B

remains in him, and God remains in him

કોઈનામાં રહેવું એટલે કે કોઇની સાથે સતત સંગતમાં રહેવું. અગાઉનું અનુવાદ જુઓ “ઈશ્વરમાં રહેવું” [૧ યો. ૨:૬] (../૦૨/૦૬.md) વૈકલ્પિક ભાષાંતર: “સતત તેમની સાથે સંગતમાં રહો અને ઈશ્વર સતત તેની સાથે સંગત કરે છે” અથવા “તેની સાથે જોડાયેલા રહે છે અને ઈશ્વર તેની સાથે જોડાયેલા રહે છે.” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)