gu_tn/1jn/03/22.md

509 B

do the things that are pleasing before him

ઈશ્વરના મતની રજૂઆત એ રીતે કરવામાં આવી છે જેમ કે ઈશ્વર પોતાની સમક્ષ જે થતું જુએ છે તે પર તેમનો મત આધારિત છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમને જે પસંદ છે તે આપણે કરવું” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)