gu_tn/1jn/03/19.md

1.1 KiB

Connecting Statement:

અહિયાં ઈશ્વરને અને લોકોને પ્રમાણિકપણે પ્રેમ કરવાની વિશ્વાસીઓની ક્ષમતાને યોહાન સમજાવવા માંગે છે [૧યો. ૩:૧૮] (../૦૩/૧૮.md) જે ક્ષમતા નિશાની છે કે તેઓનું નવું જીવન ખરેખર ખ્રિસ્ત વિશેના સત્યમાંથી ઉદભવ્યું છે.

we are from the truth

આપણે સત્યના છીએ અથવા વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તના શીખવ્યા પ્રમાણે આપણે જીવીએ છીએ”

we assure our hearts

શબ્દ “હૃદય” અહિયાં ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે દોષિતભાવ અનુભવતા નથી” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)