gu_tn/1jn/03/14.md

1.5 KiB

we have passed out of death into life

જીવંત રહેવા અથવા મરણ પામવાની પરિસ્થિતિઓનો ઉલ્લેખ એ રીતે કરવામાં આવ્યો છે જાણે કે તે પરિસ્થિતિઓ પ્રાકૃતિક સ્થળો છે જેને છોડીને વ્યક્તિ જઈ શકે. અવ્યક્ત નામ “જીવન” અને “મરણ” તેઓને શાબ્દિક રચનામાં અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “હવે આપણે આત્મિક રીતે મરણ પામેલા નથી પણ આત્મિક રીતે જીવંત છીએ.” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

life

શબ્દ “જીવન” એ સમગ્ર પત્રમાં શારીરિક જીવનથી પણ વિશેષનો ઉલ્લેખ કરે છે. અહિયાં “જીવન” એ આત્મિક રીતે જીવંત હોવા વિષે વાત કરે છે. જુઓ અગાઉ તમે કેવી રીતે ભાષાંતર કર્યું છે. (૧ યો. ૧:૧(../૦૧/૦૧.md) (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

remains in death

આત્મિક રીતે હજી પણ મરણ પામેલ છે