gu_tn/1jn/03/13.md

688 B

my brothers

મારા સાથી વિશ્વાસીઓ. યોહાનના વાંચકો બંને પુરુષ અને સ્ત્રીઓ હતા.

if the world hates you

અહિયા શબ્દ “જગત” એવા લોકોને દર્શાવે છે કે જેઓ ઈશ્વરને માન આપતા નથી. વૈકલ્પિક ભાષાંતર: “ જેઓ ઈશ્વરને માન આપતા નથી તેઓ તમે જેઓ ઈશ્વરને માન આપો છો તેઓનો દ્વેષ કરે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)