gu_tn/1jn/03/10.md

1.5 KiB

In this the children of God and children of the devil are revealed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “આ રીતે આપણે ઈશ્વરના બાળકો અને શેતાનના બાળકોને ઓળખી શકીએ છીએ.” (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)

Whoever does not do what is righteous is not from God, neither is the one who does not love his brother

આ શબ્દો “ઈશ્વર તરફથી” એ વાક્યના બીજા ભાગમાં સમજી શકાય છે. આ હકારાત્મક રીતે પણ રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ ન્યાયી રીતે વર્તતો નથી તે ઈશ્વર તરફથી નથી; જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે પણ ઈશ્વર તરફથી નથી” અથવા “જે ન્યાયીપણું કરે છે તે ઈશ્વર તરફથી છે અને જેઑ પોતાના ભાઈઓ પર પ્રેમ રાખે છે ઈશ્વરનો છે.” (જુઓ:rc://*/ta/man/translate/figs-doublenegatives)

his brother

અહિયાં “ભાઈ” એટલે કે સાથી વિશ્વાસીઓ/ખ્રિસ્તીઓ.