gu_tn/1jn/03/09.md

1.8 KiB

Connecting Statement:

અહિયાં યોહાન આ ભાગનો અંત કરે છે જે નવા જન્મ અને નવા સ્વભાવ વિશે છે કે જે પાપ કરતો નથી.

Whoever has been born from God

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જેઓને પોતાના બાળક બનાવ્યા છે’ (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)

God's seed

આ પવિત્ર આત્મા વિષે વાત કરે છે, જેઓને ઈશ્વર તેમના વિશ્વાસીઓને આપે છે, જે પવિત્ર આત્મા વિશ્વાસીઓને પાપનો પ્રતિકાર કરવા અને ઈશ્વરને પસંદ હોય તે કરવા સક્ષમ બનાવે છે, જેમ કે પવિત્ર આત્મા જમીનમાં રોપવામાં આવતા અને વૃદ્ધિ પામતા બીજ સમાન હોય. . આને કેટલીકવાર નવા સ્વભાવ સાથે સરખાવવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: “પવિત્રઆત્મા” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

he has been born of God

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તેને નવું આત્મિક જીવન આપ્યું છે” અથવા “તે ઈશ્વરનું બાળક છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)