gu_tn/1jn/03/07.md

1.5 KiB
Raw Permalink Blame History

Dear children

યોહાન વડીલ તથા તેઓનો આગેવાન હતો. આ અભિવ્યક્તિના ઉપયોગ દ્વારા તે તેઓ પ્રત્યે તેનો પ્રેમ પ્રદર્શિત કરે છે. અગાઉનું અનુવાદ જુઓ [૧ યો. ૨:૧] (/૦૨/૦૧.md) વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તમાં મારા પ્રિય બાળકો” અથવા “તમે મને મારા પ્રિય બાળકો સમાન છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

do not let anyone lead you astray

જે અસત્ય છે તેના પર વિશ્વાસ કરવા માટે કોઈને સમજાવ્યા કરવાના રૂપક તરીકે અહિયાં “કોઈ તમને ભમાવે નહિ” રૂપકનો ઉપયોગ થયો છે. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ તમને મૂર્ખ બનાવે નહીં” અથવા “ કોઈ તમને છેતરે નહિ” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

The one who does righteousness is righteous, just as Christ is righteous

જેમ ખ્રિસ્ત ઈશ્વરને પ્રસન્ન કરે છે તેમ જે સારું કરે છે તે ઈશ્વરને પ્રસન્ન કરે છે.