gu_tn/1jn/03/02.md

794 B

Beloved, we are

તમને જેઓને હું પ્રેમ કરું છુ અથવા “ આપણે પ્રિય મિત્રો છીએ” જુઓ અગાઉનું અનુવાદ [૧ યો. ૨:૭] (../૦૨/૦૭.md).

it has not yet been revealed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે હજી સુધી પ્રગટ કર્યું નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

revealed

અહિયાં આનો અર્થ કદાચ “જણાવેલું”, “પ્રદર્શિત કરેલું” અથવા “બતાવેલું” થાય.