gu_tn/1jn/03/01.md

1.9 KiB

Connecting Statement:

અહિયાં યોહાન વિશ્વાસીઓના નવા સ્વભાવ વિષે કહે છે જે પાપ કરતો નથી.

See what kind of love the Father has given to us

ઈશ્વરપિતા આપણને કેટલો વિશેષ પ્રેમ કરે છે તે વિષે વિચાર કરો.

we should be called children of God

પિતા આપણને તેમના બાળકો માને છે.

children of God

અહિયાં તેનો અર્થ એ છે કે ઈસુ પરના વિશ્વાસથી તેઓ ઈશ્વરના લોકો છે.

For this reason, the world does not know us, because it did not know him

સંભવિત અર્થો ૧) “કારણ કે આપણે ઈશ્વરના બાળકો છીએ અને જગતે તેમને ઓળખ્યાક નહીં તેથી જગત આપણને પણ ઓળખતું નથી” અથવા ૨) “કારણ કે જગત ઈશ્વરને ઓળખતું નથી, તેમ તે આપણને પણ ઓળખતું નથી.”

the world does not know us, because it did not know him

અહિયાં, “જગત” શબ્દ જેઓ ઈશ્વરને માન આપતા નથી એવા લોકો માટે છે. જગત શું ઓળખતું નથી તે સ્પષ્ટ દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ ઈશ્વરને માન આપતા નથી તેઓ જાણતા નથી કે આપણે ઈશ્વરના છીએ, કેમકે તેઓ ઈશ્વરને જાણતા નથી.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]]અને [[rc:///ta/man/translate/figs-explicit]])