gu_tn/1jn/02/27.md

2.3 KiB
Raw Permalink Blame History

Connecting Statement:

કલામ ૨૯થી, યોહાન ઈશ્વરના કુટુંબમાં જન્મ પામવાના ખ્યાલને રજૂ કરે છે. . અગાઉની કલમો દર્શાવે છે કે વિશ્વાસીઓ પાપ કરતા રહે છે; આ ભાગ દર્શાવે છે કે કે વિશ્વાસીઓને નવો સ્વભાવ છે જે પાપ કરતો નથી. તે વારંવાર બતાવે છે કે વિશ્વાસીઓ કેવી રીતે એકબીજાને ઓળખી શકે.

As for you

અહીં યોહાન તેઓને કહે છે કે, જેઓ ખ્રિસ્ત વિરોધી છે તેઓનું અનુસરણ કરવા કરતા ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તેઓએ કેવી રીતે જીવવું.

the anointing

આ “ઈશ્વરના આત્મા” વિષે વર્ણન કરે છે “અભિષિક્ત કરનાર” ની નોંધ જુઓ કલમ ૧ યો. ૨:૨૦

as his anointing teaches you everything

અહિયાં શબ્દ “સર્વ” એ સામાન્ય છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે તેમના અભિષેક કરવા દ્વારા તમારે જે જાણવું જોઈએ તે સર્વ તેઓ તમને શીખવે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

remain in him

કોઈની સાથે રહેવું એટલે કે કોઇની સાથે સતત સંગતમાં રહેવું. “ઈશ્વરમાં રહેવું” વિષે તમે જે અનુવાદ કર્યો હતો તે જુઓ [૧ યો.૨:૬] (/૦૨/૦૬..md). વૈકલ્પિક ભાષાંતર: “સતત તેમની સંગતમાં રહેવું” અથવા “તેમની સાથે જોડાયેલા રહેવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)