gu_tn/1jn/02/25.md

819 B

This is the promise he gave to us—eternal life.

તેમણે આપણને અનંત જીવન આપવાનું વચન આપ્યું છે અથવા “તેમણે આપણને સર્વકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.”

life

શબ્દ “જીવન” આખા પત્ર દરમિયાન શારીરિક જીવન કરતાં વિશેષ અર્થનો ઉલ્લેખ કરે છે. અહીં “જીવન” એ આત્મિક રીતે જીવંત રહેવાને દર્શાવે છે. અગાઉનું અનુવાદ જુઓ [૧ યો. ૧:૧] (../૦૧/૦૧.md). (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)