gu_tn/1jn/02/24.md

3.0 KiB

General Information:

અહિયાં શબ્દ “તમે” એ બહુવચનમાં છે અને યોહાન જેઓને લખે છે તે વિશ્વાસીઓને દર્શાવે છે. શબ્દ “તેમને” ભારદર્શક છે અને તે ખ્રિસ્તને વર્ણવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

યોહાન વિશ્વાસીઓને ચેતવે છે કે તમે જે પ્રથમથી સંભાળ્યું છે તેમાં તમે રહો.

As for you

યોહાન તેઓને કહે છે કે, જેઓ ખ્રિસ્ત વિરોધી છે તેઓ જેમ જીવે છે તેઓની વિરુધ્ધ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમારે કેવી રીતે જીવવું.

let what you have heard from the beginning remain in you

જે તમે પ્રથમથી સંભાળ્યું છે તેને યાદ રાખો અને વિશ્વાસ કરો. . કેવી રીતે સંભાળ્યું, શું સાંભળ્યુ અને “પ્રથમથી”નો અર્થ સ્પષ્ટ છે: વૈકલ્પિક ભાષાંતર: “તમને ઈસુ ખ્રિસ્ત વિષે જે શિક્ષણ આપવામાં આવ્યું છે અને જે રીતે તમે પ્રથમથી વિશ્વાસ કર્યા છે તેમાં રહો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

what you have heard from the beginning

તમે જ્યારે પ્રથમ વિશ્વાસી બન્યા ત્યારે જે ખ્રિસ્તનું શિક્ષણ તમને આપવામાં આવ્યું

If what you heard from the beginning remains in you

શબ્દ “રહેવું” એ સંબંધ વિષે કહે છે નહીં કે ઉદ્ધાર વિષે. વૈકલ્પિક ભાષાંતર: “જો તમને જે પ્રથમથી શિક્ષણ આપવામાં આવ્યું છે તેમાં તમે રહો.”

also remain in the Son and in the Father

“તેમાં રહેવું” એટલે કે સતત સંગતમાં રહેવું. જુઓ “રહેવું” વિષે તમે જે અનુવાદ કર્યું ૧ યો ૨:૬ વૈકલ્પિક ભાષાંતર: “સતત પિતા અને પુત્રની સંગતમાં રહો” અથવા “સતત પિતા અને પુત્રમાં જોડાયેલા રહો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)