gu_tn/1jn/02/20.md

1.7 KiB

General Information:

જૂના કરારમાં શબ્દ “અભિષિક્ત” એ તેલનો છંટકાવ કરીને તે વ્યક્તિને ઈશ્વરની સેવા માટે અલગ કરવો.

But you have an anointing from the Holy One

યોહાન પવિત્રઆત્મા વિષે એ રીતે કહે છે જાણે કે તેઓ “અભિષેક કરનાર” હોય જે લોકોને ખ્રિસ્ત ઈસુ પાસેથી મળ્યા હોય. ગૂઢ નામ “અભિષેક કરનાર”નું ભાષાંતર શાબ્દિક શબ્દ સમૂહ દ્વારા થઇ શકે. વૈકલ્પિક ભાષાંતર: “પવિત્ર આત્માએ તમને અભિષિક્ત કર્યા છે” અથવા “ઈસુ ખ્રિસ્ત, જે પવિત્ર છે તેમણે તમને તેમનો આત્મા આપ્યો છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]]અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

the Holy One

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ જે પવિત્ર છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the truth

અમૂર્ત નામ “સત્ય”નું ભાષાંતર વિશેષણ તરીકે કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “જે સત્ય છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)