gu_tn/1jn/02/19.md

713 B

They went out from us

તેઓએ આપણને ત્યજી દીધા છે

but they were not from us

પણ તેઓ ખરેખર આપાણાંમાના ન હતા અથવા “પ્રથમ તો તેઓ ખરેખર આપણા જુથમાના ન હતા.” જેઓ આપણામાના ન હતા તે જુથ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર ન હતા.

For if they had been from us they would have remained with us

આ અમે જાણીએ છીએ કારણ કે જો તેઓ વિશ્વાસીઓ હોત તો અમને ત્યજીને જાત નહીં.