gu_tn/1jn/02/18.md

1.0 KiB

Connecting Statement:

જેઓ ખ્રિસ્ત વિરુદ્ધ છે તેઓ સબંધી યોહાન ચેતવણી આપે છે

Little children

અપરિપક્વ ખ્રિસ્તીઓ. ૧ યો. ૨:૧ અગાઉનું અનુવાદ જુઓ.

it is the last hour

“છેલી ઘડી” શબ્દ એ ઈસુના આગમન પહેલાનો સમય દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ જલદી આવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

many antichrists have come

ઘણા લોકો ખ્રિસ્ત વિરોધી છે.

have come. By this we know

તે આવ્યો, તે કારણે આપણે જાણીએ છીએ અથવા “તે આવે છે અને ઘણા ખ્રિસ્ત વિરોધીઓ આવે છે તે આપણે જાણીએ છીએ”