gu_tn/1jn/02/15.md

1.2 KiB

Do not love the world nor

૨:૧૫-૧૭માં શબ્દ “જગત”, ઈશ્વરને માન ન આપનાર તે સઘળી બાબતો જે લોકો કરવા ઈચ્છે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જગતમાં જેઓ છે જેવા કે ઈશ્વર પર વિશ્વાસ અને પ્રેમ કરતાં નથી એવા ન થાઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the things that are in the world

જે વાનાંઓ ઈશ્વરને અપમાનિત કરનારાઓ ઈચ્છે છે

If anyone loves the world, the love of the Father is not in him

વ્યક્તિ જગતને અને જે સર્વ વસ્તુઓ જેને ઈશ્વર નકારે છે તેઓને તથા ઈશ્વરપિતાને એક સાથે પ્રેમ કરી શકતો નથી . (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the love of the Father is not in him

તેનામાં પિતાનો પ્રેમ નથી