gu_tn/1jn/02/14.md

1.2 KiB

you are strong

અહિયાં “બળવાન” એ વિશ્વાસીઓના શારીરિક બળને દર્શાવતા નથી પણ તેઓના ખ્રિસ્તમાં વિશ્વાસુપણાને દર્શાવે છે.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of God remains in you

અહિયાં ઈશ્વરનું વચન એ ઈશ્વરના સંદેશનું ઉપનામ તરીકે છે. જાણે કે ઈશ્વરનું વચન પહેલેથી જ તેઓમાં વાસ કરતું હતું તે રીતે લેખક ખ્રિસ્તમાં વિશ્વાસીઓના વિશ્વાસુપણાના અને જ્ઞાનના વધારાનો ઉલ્લેખ કરે છે વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરનો સંદેશ સતત તમને શિક્ષણ આપે છે” અથવા “તમે ઈશ્વરના વચનને જાણો છો” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]]અને [[rc:///ta/man/translate/figs-metonymy]])