gu_tn/1jn/02/13.md

1.7 KiB

I am writing to you, fathers

અહિયાં “પિતાઓ” શબ્દ એ સંભવતઃ પરિપક્વ વિશ્વાસીઓ માટે વપરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: “પરિપક્વ વિશ્વાસીઓ, હું તમને લખું છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you know

તમને સુસંગત છે

the one who is from the beginning

તેની સાથે જે એક, હંમેશાથી જીવિત છે અથવા “જે હંમેશાથી હયાત છે” આ “ઈસુને” અથવા તો “ઈશ્વરપિતાને“ વર્ણવે છે.

young men

સંભવતઃ આ શબ્દસમૂહ જેઓ હવે નવા નહિ પરંતુ આત્મિક પરિપક્વતામાં વૃધ્ધિ પામતા વિશ્વાસીઓ બની ચૂક્યા છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “યુવાન વિશ્વાસીઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

overcome

શેતાનનું અનુસરણ કરવાની મનાઈ કરતા અને શેતાનની યોજનાઓને નિષ્ફળ કરતા વિશ્વાસીઓની બાબત શેતાન પર વિજય પ્રાપ્ત કરનાર બાબત હોય તે રીતે લેખક તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)