gu_tn/1jn/02/11.md

1.8 KiB

is in the darkness and walks in the darkness

અહિયાં “ચાલવું” શબ્દ વ્યક્તિ કેવી રીતે જીવે છે અથવા વર્તે છે તેના રૂપક તરીકે છે. અહિયાં “અંધકારમાં હોવું” અને “અંધકારમાં ચાલવું” બંને એક જ અર્થ છે. અહિયાં એ બાબત ધ્યાનમાં લેવું જોઈએ કે સાથી વિશ્વાસીઓને ધિક્કારવું એ કેટલું દુષ્ટ કાર્ય છે . વૈકલ્પિક ભાષાંતર: જે દુષ્ટ છે તે કરે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-parallelism]])

he does not know where he is going

અહિયાં અલંકારિક રીતે જે વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ તરીકે જીવતા નથી તેઓને ઉલ્લેખ કરે છે. . વૈકલ્પિક ભાષાંતર: “તેણે શું કરવું જોઇએ તેની તેને જાણનથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the darkness has blinded his eyes

અંધકારે તેની જોવાની શક્તિ નાબૂદ કરી છે. અંધકાર એ પાપ અને દુષ્ટતાનું રૂપ છે. વૈકલ્પિક ભાષાંતર: “પાપે તેને સત્ય સમજવાથી દૂર રાખ્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)