gu_tn/1jn/02/10.md

729 B

there is no occasion for stumbling in him

કશું પણ તેને ઠોકરનું કારણ બનશે નહીં. શબ્દો “ઠોકર ખાવી” તે આત્મિક રીતે અને નીતિમત્તાની રીતે નિષ્ફળ જવાના રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ પણ બાબત તેને પાપ કરાવવાનું કારણ નહીં બને” અથવા “ ઈશ્વરને જે પસંદ પડે છે એવું કરવામાં તે નિષ્ફળ જશે નહીં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)