gu_tn/1jn/02/09.md

1.0 KiB

General Information:

અહિયાં શબ્દ “ભાઈઓ” એ સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે.

The one who says

જે કોઈ કહે છે કે અથવા “જે કોઈ દાવો કરે છે.” આ કોઈ ખાસ વ્યક્તિને દર્શાવતુ નથી.

he is in the light

અહિયાં “અજવાળામાં રહેવું” એનો એર્થ એ થાય કે જે ભલાઈ છે કરવું . વૈકલ્પિક ભાષાંતર: “જે સારું છે તે કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

is in the darkness

અહિયાં “અંધકારમાં હોવું” એ દુષ્ટતાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે દુષ્ટતા કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)