gu_tn/1jn/02/04.md

924 B

The one who says

જે કોઈ કહે છે અથવા “જે એવું કહે છે”

I know God

મને ઈશ્વર સાથે સુસંગત છે

does not keep

આજ્ઞાપાલન નથી કરતો અથવા “આજ્ઞાનો અનાદર કરે છે”

his commandments

ઈશ્વર તેને જે કરવાનું કહે છે તેનો

the truth is not in him

સત્ય એ રીતે ઉચ્ચારવામાં આવ્યું છે કે જાણે તે વિશ્વાસીઓમાં એક પદાર્થ તરીકે વસે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જે કહે છે તે સત્ય છે તેવો વિશ્વાસ તે કરતો નથી” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)