gu_tn/1jn/02/02.md

563 B

He is the propitiation for our sins

ઈશ્વર આપણા પર ક્રોધિત નથી કારણ કે ઈસુએ પોતાનું જીવનનું અર્પણ આપણા પાપોને માટે કરી દીધું અથવા “ઈસુએ આપણાં પાપોને માટે પોતાને અર્પણ કરી દીધા એટલે હવે ઈશ્વરપિતા આપણા પાપો સંબંધી આપણી સાથે ક્રોધિત નથી”