gu_tn/1jn/01/intro.md

1.9 KiB

૧ યોહાન ૦૧ સામાન્ય નોંધ

માળખું અને ગોઠવણ

યોહાને ખ્રિસ્તીઓને લખેલો પત્ર.

અધ્યાયમાં વિશેષ નોંધ

ખ્રિસ્તીઓ અને પાપ

આ અધ્યાયમાં યોહાન શીખવે છે કે હજુ પણ સર્વ ખ્રિસ્તીઓ પાપી છે. પણ ઈશ્વર સતત ખ્રિસ્તીઓના પાપોની માફી આપે છે. (જુઓ:[[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/faith]] અને rc://*/tw/dict/bible/kt/forgive)

આ અધ્યાયમાં મહત્વના અલંકારોનો ઉપયોગ

રૂપક

આ પત્રમાં યોહાન લખે છે કે, દેવ અજવાળું છે. અજવાળું એ સમજણ અને ન્યાયીપણા માટે ઉપયોગમાં લેવાયેલ અલંકારિક શબ્દ છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]])

જેઓ અજવાળામાં અથવા અંધકારમાં ચાલે છે તેઓ વિષે પણ યોહાન નોંધે છે. ચાલવું એ વર્તન અને જીવન માટે ઉપયોગમાં લેવાયેલ અલંકારિક શબ્દ છે. જેઓ અજવાળામાં ચાલે છે તેઓ ન્યાયીપણું સમજે છે અને તે પ્રમાણે કરે છે. જેઓ અંધકારમાં ચાલે છે તેઓ ન્યાયીપણું સમજી શકતા નથી અને તેઓ જે પાપરૂપ છે તે કરે છે.