gu_tn/1jn/01/10.md

1.2 KiB

we make him out to be a liar

જે કહે છે કે હું પાપ વિનાનો છું તે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવે છે કારણ કે તેમણે કહ્યું છે કે સઘળા પાપી છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમને જુઠ્ઠા ઠરાવવા સમાન છે કારણ કે તે કહે છે સઘળાએ પાપ કર્યું છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

his word is not in us

અહિયાં આ શબ્દ “ઉપદેશ” માટે ઉપનામ છે. ઈશ્વરના વચનોનું પાલન કરવું અને સન્માન કરવું તે, વિશ્વાસીઓમાં વચનો હતા તેવી રીતે બોલાયેલ છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે ઈશ્વરના વચનો સમજી શકતા નથી અને તેઓ જે કહે છે તેનું પાલન પણ કરતા નથી” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])