gu_tn/1jn/01/08.md

767 B

General Information:

અહિયાં શબ્દ “તે”, “તેમને” અને “તેમનું” ઈશ્વરને સંબોધે છે ([૧ યોહાન ૧:૫] (../૦૧૦૫.md)).

have no sin

પાપ ન કરો

are deceiving

કપટ છે અથવા “જૂઠ્ઠાણું”

the truth is not in us

સત્ય એ રીતે બોલાય છે જેમ કે તે એક પદાર્થ તરીકે વિશ્વાસીઓમાં છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જે કહે છે તે સત્ય છે તેમ આપણે માનતા નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)