gu_tn/1co/16/15.md

709 B

Connecting Statement:

પાઉલે પોતાનો પત્રને સમાપ્ત કરવાનું શરૂ કર્યું અને અન્ય મંડળી, તેમજ પ્રિસ્કા, અકુલાસ અને પાઉલ દ્વારા પણ અભિવાદન કરે છે.

household of Stephanas

કરિંથની મંડળીમાંના વિશ્વાસીઓમાં સ્તેફનાસ પ્રથમ હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Achaia

આ ગ્રીસના એક પ્રાંતનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)